કોફી બનાવતી વખતે ઉમેરો આ બે ચીજ, વેટ લોસની સાથે ઈમ્યૂન સિસ્ટમ થશે મજબૂત

કોફીમાં નારિયેળ તેલ અને તજ પાઉડર મિક્સ કરીને પીવો તો કેવું લાગે? આ વાત સાંભળવામાં થોડી અજીબ લાગે પરંતુ તેનો ટેસ્ટ તમારી જીભને ભાવશે તે વાત 100 ટકા સાચી છે. આ બંને વસ્તુને કોફીમાં મિક્સ કરીને પીવાથી તે મૂડ બૂસ્ટર તેમજ વેટ લોસમાં મદદ કરે છે. આ સિવાય તેના અન્ય પણ ઘણા ફાયદા છે જાણો તેના વિશે.



source https://www.iamgujarat.com/health-news/add-cinnamon-powder-and-coconut-oil-in-coffee-to-remove-many-diseases-497294/

Comments

Popular posts from this blog

વાળનો ગ્રોથ વધારવા માટે અઠવાડિયામાં બે વખત લગાવો આ પેસ્ટ, પછી જુઓ કમાલ

ઘરમાં રહેલી આ ત્રણ વસ્તુ બોલાવી શકે છે કોરોના વાયરસનો ખાતમો

દર મહિને પીરિયડ્સ દરમિયાન કેટલું બ્લડ લૉસ થાય છે?