શરદી-ઉધરસથી લઈને સાંધાના દુખાવાને દૂર કરશે અજમાના પાન, આ રીતે કરો ઉપયોગ
ભારતીય વ્યંજનોમાં જો અજમો નાખવામાં આવે તો તેનો ટેસ્ટ વધી જાય છે. હેલ્થની રીતે પણ અજમાના ઘણા ફાયદા છે. તમને જાણીને નવાઈ લાગશે કે માત્ર અજમો જ નહીં તેના પાન પણ લાભદાયી છે.
source https://www.iamgujarat.com/health-news/health-benefits-of-ajwain-leaves-497962/
Comments
Post a Comment