હેલ્થ માટે આટલા લાભદાયી છે ગુજરાતી દાળ બનાવવામાં વપરાતા કોકમ

કોકમનો ઉપયોગ ગુજરાતી દાળ સિવાય કઢી, અથાણું તેમજ જ્યૂસ બનાવવામાં કરવામાં આવે છે. ઘણી વખત આંબલી અને લીંબૂના વિકલ્પ તરીકે પણ તેનો ઉપયોગ થાય છે. કોકમનો ઉપયોગ આયુર્વેદમાં દવા તરીકે પણ કરવામાં આવે છે. તેમાં એન્ટી-ઈન્ફ્લામેટ્રી ગુણ હોય છે.



source https://www.iamgujarat.com/health-news/health-tips-7-ways-kokum-can-help-you-lose-weight-565388/

Comments

Popular posts from this blog

વાળનો ગ્રોથ વધારવા માટે અઠવાડિયામાં બે વખત લગાવો આ પેસ્ટ, પછી જુઓ કમાલ

ઘરમાં રહેલી આ ત્રણ વસ્તુ બોલાવી શકે છે કોરોના વાયરસનો ખાતમો

દર મહિને પીરિયડ્સ દરમિયાન કેટલું બ્લડ લૉસ થાય છે?