ઘીમાં આ બે વસ્તુ ઉમેરીને રાબ બનાવો, ચોમાસામાં શરદી-ઉધરસ-કફમાં રાહત મળશે
ચોમાસા દરમિયાન વાયરલ ઈન્ફેક્શન, શરદી-કફ થવાના ચાન્સ વધારે રહે છે. ચોમાસાની સાથે હાલ કોરોના વાયરસ મહામારી ફેલાઈ છે ત્યારે રોગપ્રતિકારક શક્તિને વધુ મજબૂત રાખવાની જરૂર છે. એવામાં આ એક ઘરગથ્થુ ઉપચાર તમને ચોમાસામાં થતાં શરદી-ખાંસી અને કફથી રક્ષણ આપશે. સાથે જ આ કડવું ના હોવાથી બાળકોને પણ ભાવશે. જાણી લો કઈ રીતે બનાવશો.
source https://www.iamgujarat.com/health-news/ghee-and-ginger-to-cure-cold-and-cough-in-monsoon-572715/
Comments
Post a Comment